STORYMIRROR

LALIT PRAJAPATI

Inspirational

4  

LALIT PRAJAPATI

Inspirational

લાગણીવશ

લાગણીવશ

1 min
48


પહોંચી જવાય છે દેશ વિદેશ જોને,

મોબાઈલથી ધારણ કર્યા વેશ જોને !


નથી જવાતું કોઈના હૃદય સુધી અહીં,

નથી રહ્યાં લાગણીનાં અવશેષ જોને !


જિંદગીની શાળા તો રજા નથી આપતી,

અને પાછા રોજ નવા ગણવેશ જોને !


મારોજ કાર્યક્રમ છે ને હું નથી હાજર,

છતાં શય્યા પર અતિથિ વિશેષ જોને !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational