STORYMIRROR

Rohit Prajapati

Tragedy Fantasy

3  

Rohit Prajapati

Tragedy Fantasy

લાગણીઓનું ઘોડાપૂર

લાગણીઓનું ઘોડાપૂર

1 min
388

સમી સાંજ..

ગોરંભાયેલું આકાશ

કે પછી મન?


પવનની લહેરખીઓ,

કે પછી મનના તરંગો?


વરસાદના ફોરા,

કે પછી આંખો અનરાધાર?


હવાનું વાવાઝોડું,

કે પછી યાદોનું?


લાગણીઓનું ઘોડાપૂર,

ભીંજાયુ તન મન

કે પછી ઘવાયું?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy