STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

લાગણી

લાગણી

1 min
122

હતી હું એકલી,

મારા જીવનતણાં ભરથાર,


હતી આશા મને ઘણી,

પ્રેમ કરશે મને, મારા ભરથાર,


આંખો મારી, ચહેરો, એમનો,

ખુશી હતી મને પ્રેમની,


આજ હું છું એકલી અટુલી,

જોવું વાટડી રોજ વાલમની,


બળતાં બપોર એમ બળી હું,

વરસી લાય મુજ અંગોમાં,


વેરણ બની એક એક રાતડી,

રુવે મારા રુધિયાં આજ,


પલ પલ વીતાવીએ,

કોઈ પૂછો મુજને,


રડતી આંખોમાં મારાં શમણાં,

પડખાં ફેરવી વીતાવી મેં રાતડી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama