STORYMIRROR

Narendra K Trivedi

Children

3  

Narendra K Trivedi

Children

લાડકવાયો

લાડકવાયો

1 min
155

લાડકવાયો આંગણે રમતો દિલમાં ઉમંગ છે

ચાલતો આંગળી ઝાલી મનમાં તો આનંદ છે,


છે ઘડલા ને પડેલા સપનાઓ કૈં જિંદગીનાં 

ઘડપણ થશે ઉજળું આવા મનમાં તરંગ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children