STORYMIRROR

Jaydip Bharoliya

Romance

3  

Jaydip Bharoliya

Romance

ક્યાં સુધી?

ક્યાં સુધી?

1 min
815




શાંત તારા હોઠ પાછા ક્યાં સુધી?

યાદ તારી રોજ પાછી ક્યાં સુધી?


પ્રેમ મારો છે જ તારી રાહમાં

વાટ તારી જોઉં જોને ક્યાં સુધી?


પ્રીત તારી આંખમાં હું જોઉં છું

છાપ તારી ચિતરાતી જો ક્યાં સુધી?


રંગ ક્યારે પ્રેમનો લાગી જશે?

રંગ પાછો તે રહેશે ક્યાં સુધી?


સાથ તારો છુટશે જાણી તને

બેવફાની છાપ તારી ક્યાં સુધી?



Rate this content
Log in

Similar gujarati poem from Romance