Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ramesh Bhatt

Abstract Others

3  

Ramesh Bhatt

Abstract Others

ક્યાં નવી યે નવાઈ છે

ક્યાં નવી યે નવાઈ છે

1 min
13K


ક્યાં નવી યે નવાઈ છે,

મીઠી જીભ અપાઈ છે.


કોઈ પણ સામે નથી,

જાતથી હરિફાઈ છે.


એટલે દિલ ફેંક છે,

પ્રેમ બૂટી પીવાઈ છે.


કવિ છું... હું નથી દલાલ,

જાત મારી સવાઈ છે.


ધરતી છે મેં પાથરી,

આભની ય રજાઈ છે.


અન્યની છે બીક ક્યાં,

આપની જ તવાઈ છે.


પ્રવેશો જલદી હવે,

હૃદય મહેલ હવાઈ છે.


'રશ્મિ'ની છે આ ગઝલ.

લખાઈ છે વંચાઈ છે કવિતા.


Rate this content
Log in