ક્યાં છે તું?
ક્યાં છે તું?
થઈ વ્યાકુળ,
બોલી ઉઠ્યું હૃદય મારું,
ક્યાં છે તું, ક્યાં છે તું?
જોઇ તને ઓફલાઈન,
બોલી ઉઠ્યું હૃદય મારું,
ક્યાં છે તું, ક્યાં છે તું?
કર્યા ફ્રી મેસેજ તને,
ન જોઇ ફરી ઓનલાઇન તને,
બોલી ઉઠ્યું હૃદય મારું,
ક્યાં છે તું, ક્યાં છે તું?
રાહ જોઇ જોઈ તારી,
થાકી ગયું હૃદય મારું,
ફરી બોલી ઉઠ્યું હૃદય મારું,
ક્યાં છે તું, કયાં છે તું?

