STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Romance

3  

Jaya. jani. Talaja."jiya"

Romance

કુવારી ઇછા

કુવારી ઇછા

1 min
467

ગુલાબ આપી તને,

છલ, કયાં કરવું હતું મારે,

સ્વીકારવું કે નહીં એ,

નકકી કરવું હતું તારે,


ગમી હતી યારી તારી,

કુવારી ઇછા હતી મારી,

સ્વપનાના સબંધને સાકાર કરવા,

દિલે કરી, તૈયારી સારી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance