STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Drama

2  

Jaya. jani. Talaja."jiya"

Drama

કુંવારી ઈચ્છા

કુંવારી ઈચ્છા

1 min
141

ગુલાબ આપી, છળ ક્યાં કરવું હતું મારે,

અપનાવું કે નહીં નકકી કરવું હતું તારે.


ગમી હતી યારી તારી,

ઈચ્છા કુંવારી હતી મારી,


સ્વપનનાં સબંધને સાકાર કરવા,

દિલે કરી તૈયારી સારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama