STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

કુળદીપક

કુળદીપક

1 min
13.4K


ઝાડ મારા છે કુળનો દીપક, ઝાડનું છે બહુમાન

ઝાડ થકી તો ધરતી આખી, સ્વર્ગ બની લહેરાય


છાંયો આપે ઈંધણ આપે, આપે ફળનું દાન

આવાં ભોળાં ઝાડવાં ઉપર, કરવત કેમ મૂકાય


ઝાડની ડાળે પંખી કેવાં, મીઠાં ગીતો ગાય

નાનાં મોટા બાળકો સૌ, ડાળીએ ઝૂલા ખાય


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational