કુહૂ
કુહૂ
1 min
196
ભગાકાકાના ખેતરમાં કુહૂ....કૂહુકુહૂ....કૂહુ
ભદાકાકાના ખેતરમાં કુહૂ....કૂહુકુહૂ....કૂહુ..
પેલી આંબલિયાની ડાળે રે કુહૂ....કૂહુકુહૂ....કૂહુ
લીલા પાંદડા ઉઘાડી ભાળે રે કુહૂ....કૂહુ.કુહૂ....કૂહુ
સૌના મનડાને મોહે રે કુહૂ....કૂહુકુહૂ....કૂહુ
બાળકો સાદ ભેળો પાડે રે કુહૂ....કૂહુકુહૂ....કૂહુ
કાળી કોયલ રાણી રે કુહૂ....કૂહુકુહૂ....કૂહુ
વાણી મધુર રાગી રે કુહૂ....કૂહુકુહૂ....કૂહુ..
ભગાકાકાના ખેતરમાં કુહૂ....કૂહુકુહૂ....કૂહુ
ભદાકાકાના ખેતરમાં કુહૂ....કૂહુકુહૂ....કૂહુ.