બાળગીત- મેહુલિયા
બાળગીત- મેહુલિયા
1 min
243
મેહુલિયા રે મેહુલિયા ...
વરસો ઝરમર ઝરમર રે....
વરસો ઝરમર ઝરમર રે...
વિજળીયું રે વિજળીયું ..
ચમકો ચમક ચમક રે ..
ચમકો ચમક ચમક રે.....
મેહુલિયા......
પવનિયા રે પવનિયા ...
ફરકો ફરક ફરક રે.....
ફરકો ફરક ફરક રે....
બાલુડા રે બાલુડા ...
કરો છબછબિયારે....
કરો છબછબિયારે....
મેહુલિયા રે મેહુલિયા ...
વરસો ઝરમર ઝરમર રે....
વરસો ઝરમર ઝરમર રે...