STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

કસ્તુરબા

કસ્તુરબા

1 min
10

પોરબંદરમાં જન્મ્યા

ગાંધીજીના સાથી બન્યા

 એવા કસ્તુરબા ગાંધી અમારા...!


શાળાએ ભણ્યા નહીં

જાતે નિરક્ષરતા દૂર કરી

એવા કસ્તુરબા ગાંધી અમારા...!


વારસાગત સંસ્કાર મેળવ્યા

પ્રેમથી સૌને સમજાવ્યા

એવા કસ્તુરબા ગાંધી અમારા...!


સત્યાગ્રહમાં જોડાયા

હિંમતથી જેઓ લડ્યાં

એવા કસ્તુરબા ગાંધી અમારા...!


સત્યાગ્રહમાં ખુબ લડ્યા

જેલમાં જવા છતાં ન હાર્યા 

એવા કસ્તુરબા ગાંધી અમારા...!


નેતૃત્વ સૌનું જેઓ કરતાં

ગાંધીજીના સાથી બન્યા 

એવા કસ્તુરબા ગાંધી અમારા...!


બહેનોના માર્ગદર્શક બન્યા

જીવન સાદાઈથી જીવ્યા

એવા કસ્તુરબા ગાંધી અમારા...!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy