STORYMIRROR

Daizy Lilani

Drama

4  

Daizy Lilani

Drama

કસોટી

કસોટી

1 min
370

વિશ્વાસ - અવિશ્વાસ સંગ, એવી કસોટી સમુદ્રમંથન.

જવાબદારી ભુલભુલામણી, એવી કસોટી વેદ પુરાણ.

ઉંમર નો ચડતોક્રમ, એવી કસોટી ઋતુઓ.

ધર્મ - કર્મ બંધન, એવી કસોટી મહાભારત.

પરિસ્થિતિ ઉખાણાં, એવી કસોટી કાંટા - ગુલાબ.

પરાવલંબી જીવ, એવી કસોટી મૃગજળ.

કળયુગ ગણતરીયંત્ર, એવી કસોટી મનોવિકસ.

વિકાર - આવિકાર સંગ, એવી કસોટી કમળ.

અનુભવનો ભંડાર, એવી કસોટી હોડી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama