STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Drama

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Drama

કશ્મીરે તિરંગો લહેરાવાનો આ

કશ્મીરે તિરંગો લહેરાવાનો આ

1 min
217

મજાના રક્ષક આપ્યા અમોને,

બે દેવદૂતો આપ્યા જે મનેખ છે અનેરા.


એક દિલ્લીની ગાદી એ બિરાજે,

એક સમવડિયો સખો રે.


જે મોદીદાદાને અમીતદાદા,

ભારતભૂમિના સોના રે,


ધરતી ગર્વ કરે બે સપૂતો પર,

બે સમગ્ર ભારતના વાલા રે,


માં ભારતભોમે આનંદ જામે,

સ્વર્ગ સમા કશ્મીરે ભારતી તિરંગો લહેરાય રે.


મારા ભારતીય સખાઓ આજે આનંદે નાચો,

કશ્મીર ભારત તિરંગે શોભી ઉઠતું રે.


સબ પ્રેમથી જયજય ભારત મા બોલો,

તારી ભોમ આવા બે સિંહોથી શોભી ઉઠે રે.


જેના નામ મજાના છે, અમીતદાદા ને મોદીદાદા.

ભારતીયો આજે ઢોલ વગડાવો રે ભારતીયો, 


કશ્મીર ભારતમાં થયું છે લીન,

વધામણાં કરો નવાં સખાઓના રે.



Rate this content
Log in

Similar gujarati poem from Drama