Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Kaila

Tragedy Others

3  

Jagruti Kaila

Tragedy Others

કરુણાંતિકા

કરુણાંતિકા

1 min
165


દુઃખદ વાત,

આ લમ્પી વાયરસ,

 કરૂણાંતિકા.


 અબોલ જીવ,

અતિશય વેદના,

 આંખોથી કહે.


નિર્દોષ પશુ,

છતાં વિકટ દશા !

અસહનિય.


રોજ વિચારુ,

કર્મના લેખા જોખા,

આ કેવા કર્મ !


કરો પ્રાર્થના,

રાખો સદભાવના,

ગૌ વંદનિય.


એક દિવસ,

થશે રોગથી મુક્તિ,

રાખો ભાવના.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy