STORYMIRROR

Jagruti Kaila

Others

4  

Jagruti Kaila

Others

માતનો પ્રેમ

માતનો પ્રેમ

1 min
293

માત તારો હાથ સિર પર રાખજે,

માત મારા કષ્ટ સઘળાં ટાળજે. 


દુખ ભલે હો જિંદગીમાં ડર નથી,

સાથ મારો હર ઘડી તું આપજે. 


હો ભલે મારા નસીબે કંટકો,

ફૂલ તારા પ્રેમનાં બીછાવજે.


આપના આશિષથી છું અાજ હું,

આમ, મારુ તું સદા શુભ વાંછજે.


હે પ્રભુ ! એવી કરું છું  પ્રાર્થના,

જન્મ મારો આ જ ખોળે લાવજે.


Rate this content
Log in