Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Kaila

Others

4.5  

Jagruti Kaila

Others

રાખ્યા છે

રાખ્યા છે

1 min
344


મન સરોવરમાંથી જ શોધી રાખ્યા,

મૌન તણાં મોતી મે ગોતી રાખ્યા.


વેણ કવેણથી તો કલહ જ ઉપજે,

એટલે જ મારા હોઠ સીવી રાખ્યા.


અસત્ય વચન હંમેશ ન ગમે મનુજને,

એટલે મે સત્ય વેણ ધરબી રાખ્યા.


માનવ ન જાણે કાલે શું થવાનું !

કારણ ઈશે તો કર્મને ઢાંકી રાખ્યા.


ઊર્જા' જાણે મૌન મોતી અમૂલ્ય,

એટલે મે આ મોતી સાચવી રાખ્યા.


Rate this content
Log in