STORYMIRROR

Krishna Mahida

Drama

3  

Krishna Mahida

Drama

કૃતજ્ઞતા

કૃતજ્ઞતા

1 min
227

મારા પ્રેમની કૃતજ્ઞતા તો કેવી,

મોત ને જાકારો દીધો તોયે

પામવા મુજ વિહવળ બની.


બની ના હોત કૃતજ્ઞશીલ હું

તો પરિસ્થિતિ અલગ હોત,

હાથ પકડવા મૃત્યુ તત્પર બની.


જરૂર છે તારી કૃતજ્ઞતાની મને

મૃત્યુ ને પણ મૃત્યુ આવી જશે,

સાથ દઈ સમયે ઉતાવળ કરી.


આભાર તો માનવામાં દે મને

બધાની કૃતજ્ઞતા નો જિંદગી,

શ્વાસ આપી દાનવીર બની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama