કૃષ્ણાયન
કૃષ્ણાયન


કૃષ્ણાયન વાંચતા સાથે,
કૃષ્ણની વેદના સંગાથે,
નિવડેલ લેખિકા કાજલબેન છે,
એમનાં શબ્દોનું મને હજુય ઘેન છે,
એવું કંઈ લખાશે ન અન્યના હાથે
કૃષ્ણાયન....
આજ જાણી વેદના ઇશની,
યાતના જે અજાણી હતી જગદીશની,
એનેય ચાલવાનું હતું કોઈની સાથે
કૃષ્ણાયન...