STORYMIRROR

Rekha Shukla

Romance

4  

Rekha Shukla

Romance

કૃષ્ણ -દર્શન

કૃષ્ણ -દર્શન

1 min
223

કેહવાયું સ્નેહના દરિયા સૂકાઈ ગયા વર્ષો જ્યાં વિતી ગયા

સહેવાયું મેઘનું ના, ભીંજાવુ બારી-બારણા જ્યા બંધ થયા


તસતસતા યુગલ-સ્તન, ઝૂલાવી પર્ણ ચૂનર સરાવી ગયા

બજાવી કહાને સરગમ મૂકી તરતી, જાણી ભાન ભૂલાવ્યા


છંછેડો ના વ્હાલથી પાલવ લીલો, ભીંજેલાને ભીંજી ગયા

નવીન નજરાણું કૄષ્ણ-દર્શન, મન-મંદિરે આવી વસી ગયા


Rate this content
Log in

Similar gujarati poem from Romance