STORYMIRROR

Purnima Bhatt

Inspirational Tragedy

3  

Purnima Bhatt

Inspirational Tragedy

કરી લે

કરી લે

1 min
13.5K


એ નાનો તો નાનો કરી લે,

મજાનો લે, ગુન્હો કરી લે.

થવાં કૈદ શમણે રૂપાળાં,

અમસ્તો યે ચાળો કરી લે.

તું પથ્થર જો ફેંકે ઇશારે,

બે આંખે ઉલાળૉ કરી લે.

નયનની મળે જો કમાનો,

પરત તીર - મારો કરી લે.

નજાકત ભરીને ફૂલોની,

હ્રદય પર પ્રહારો કરી લે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational