STORYMIRROR

Manhar Parmar

Tragedy

3  

Manhar Parmar

Tragedy

કોયલડી

કોયલડી

1 min
47

ઘરના મોભે બેઠી કોયલડી 

કરે મીઠાં ગાન,


ગામના પાદરે વાગે ઢોલ ને શરણાઈ 

સહિયરોની મજાક મસ્તી ને માતાની શિખામણ,


કઠોર આંખોમાંથી નિતર્યુ પાણી.

ને વચમાં બેઠી કોયલડી કરે કલ્પાંત !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy