STORYMIRROR

Pravina Avinash

Tragedy

3  

Pravina Avinash

Tragedy

કોયડો થઈ ગયો

કોયડો થઈ ગયો

1 min
28K


વાયરો એવો વાયો કે ડુંગરો સરજાઈ ગયો,

વર્ષાની રિમઝિમ જાણે દરિયો ઉભરાઇ ગયો.

વિચારોનો ધસારો વા વંટોળ થઈ ગયો,

આંસુનું તોરણ બંધાયું છાંયડો થઈ ગયો.

મેઘધનુ કળાકરંતો સુહાનો મોર થઈ ગયો,

વાંસળીના મધુરા સૂર પડઘો થઈ ગયો.

મકાન ચણતા સિમેન્ટનો મકબરો થઈ ગયો,

મનની મુરાદો નાકામ કોયલો થઈ ગયો,

શમણાં સળવળ્યાં હ્રદયમાં ઓરડો થઈ ગયો,

અજાણ્યા પથપર ચાલતા કોયડો થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy