STORYMIRROR

Tirth Soni "Bandgi"

Drama

2  

Tirth Soni "Bandgi"

Drama

કોરોના

કોરોના

1 min
160

કાવ્ય ને કીધું

માસ્ક પહેર, હાથ

ખાસા કરી લે,


કોરોના વિશે

લખવા સાવચેતી

રાખવી જોશે,


છીંક આવે તો,

રૂમાલ આડો રાખ

મહામારી થી,


સાવધ રહે

હાથ મિલાવ નહીં

જોડ જે હાથ,


બંદગી કહે

ઘરમાં રહે, બચે

મહામારી થી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama