Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Shukla

Tragedy

3  

Purvi Shukla

Tragedy

કોરોના કાળ

કોરોના કાળ

1 min
237

આવ્યો'તો કાળ બની કોરોના જગમાં

ભય બીક ત્રાસ ફેલાયો જન જનમાં,

 શાંતિ ક્ષમા સંગ વ્યાપશે જન હર્ષમાં

 આશા રાખું હું આવનાર આ વર્ષમાં

 સંપૂર્ણ નિરામય હો સૌ તન-મનમાં,

મુજ આંખથી આંસુ સર્યા ધર્મના જંગથી,

ને થોડી હર્ષિત થઈ રામ મંદિરના બંધથી;

થોડી વ્યથિત થઈ જોઈ લાશોની જાનમાં,

આશા રાખું હર્ષિત હો અન્યના ઉત્થાનમાં.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy