કોરોના - 4
કોરોના - 4
1 min
2.8K
કોરોના તે તો બહુ કરી રે
ને તે અજબ ગજબ કરી રે,
તું તો ઘણો નાનો છે રે છતાં
તે તો અજબ ગજબ કરી રે,
કે'વું પડે હવે પ્રભુ તને રે
ગજબ મોકલ્યું સાબૂત તે,
તારા હોવાપણાનું સબૂત રે
આ વિષાણું ન દેખાતો નરી આંખે,
તો પ્રભુ તું ક્યાંથી દેખાય આમને
જે અંધકાર પૂજે સદાય રે.