STORYMIRROR

Shaurya Parmar

Inspirational Classics

4  

Shaurya Parmar

Inspirational Classics

કોણ રહી ગયો?

કોણ રહી ગયો?

1 min
25.7K


પૂર્ણિમાનો પ્રકાશ ધીમે ધીમે ઓછો થઈ ગયો, 

જતાં જતાં કંઈક કહી ગયો કે, 

કોણ અહીંયા રહ્યું છે ને 

કોણ રહી ગયો ? 

વખત હતો કે, ચાંદની આઠે દિશાએ અંજવાળું પાથરતી, 

અંધારાનું સામ્રાજ્ય આવ્યું, 

ઉજાશ કોઈક ખૂણે વહી ગયો. 

વખત હતો કે, ચાંદની આઠે દિશાએ શીતળતા ભરતી, 

વાહે અગનનું મોજું આવ્યું, 

મહેલ પળમાં ઢહી ગયો.  

પૂર્ણિમાનો પ્રકાશ ધીમે ધીમે ઓછો થઈ ગયો, 

જતાં જતાં કંઈક કહી ગયો કે, 

કોણ અહીંયા રહ્યું છે ને. 

કોણ રહી ગયો ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational