Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deep Shukla (સેહદેવ)

Romance

4.5  

Deep Shukla (સેહદેવ)

Romance

કોણ માનશે

કોણ માનશે

1 min
296


તારા મારા સંબંધમાં તને મારી "હા" નડી કોણ માનશે,

દુનિયાભરની નાતોમાં તને પ્રેમની જાત નડી કોણ માનશે ?


ખરી ગયા છે પત્તા તુજ ના મુજ વૃક્ષ પરથી,

પાનખર નહીં તમને તો વરસાદની છાંટ નડી કોણ માનશે ?


આ ચાંદની આકાંક્ષા તુજ પ્રવાસીને એ હતી, 

પણ બીક તમને આ રાતની નડી કોણ માનશે


મન ભરી-ભરી ને ભરી અમે વાવ પ્રેમની,

પણ તમને તો લાગણીની ઘાત નડી કોણ માનશે ?


સ્નેહની ગાંઠે બંધાઈ ગયા છો તમે પણ

પ્રથા એ 'સાત'ની નડી કોણ માનશે ?


રાતે જે જાગો છો એનું કારણ સળગતો 'દીપ' નથી,

તમને હવે તમારી જ હઠ નડી કોણ માનશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance