STORYMIRROR

Tirth Soni "Bandgi"

Romance

3  

Tirth Soni "Bandgi"

Romance

કંઈ નહીં

કંઈ નહીં

1 min
189

કહે એની આંખો મને ઘણું બધું, 

ને હું પૂછું જો શું, તો કહે કંઈ નહીં,


કંઈક ભાવોનો ભંડાર સાચવી બેઠી છે મન મહીં,

જે ઉભરાઈને ઉપસી રહ્યા છે મુખે, તો પણ કહે કંઈ નહીં,


છે પ્રણય ગાઢ, પણ વ્યક્ત એને કરવો નથી,

અને જાણી લેવા છે મારા હાલ, તો હું પણ કહીશ કંઈ નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance