STORYMIRROR

Manoj J. Patel

Drama

5.0  

Manoj J. Patel

Drama

કલમ...

કલમ...

1 min
498


કલમ એ જ નામ,

કલમ એ જ ધામ,

કલમ એ જ શ્વાસ

કલમ એ જ ઉચ્છવાસ,

કલમ એ જ મિત્ર,

કલમ એ જ પરિવાર,

કલમ એ જ સંપદા,

કલમ એ જ સર્વસ્વ.


કલમ નહિ તો કંઈ નહિ,

કલમ વિનાનું આ જીવન,

જાણે કે જીવન નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama