STORYMIRROR

SHEFALI SHAH

Drama Tragedy

3  

SHEFALI SHAH

Drama Tragedy

કલાકાર

કલાકાર

1 min
331

વ્યક્તિએ વ્યક્તિએ મુખોટા બદલાય છે,

ને વાતે વાતે લોકોના ચહેરાનો રંગ પરખાઈ જાય છે.


નિર્મળ વ્યકિત્વનો હવે ક્યાં છે જમાનો.!? અભિનય કરી જાણે એવા કલાકારના જ દામ બોલાય છે.


ખાવાના અલગ ને છે અલગ દેખાડવાના,

જોને એને સાર્થક કરે એવા જ અહીં સમ્રાટ દેખાય છે.


કહે છે કે એક રંગમંચ છે આ દુનિયા, તેથી જ કલાકાર બની લોકો રાજકારણ કરી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama