Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કિંમતી ક્ષણની ઉજાણી કરજો

કિંમતી ક્ષણની ઉજાણી કરજો

1 min
31


મોસમ બદલાય એ પહેલા વાવણી કરજો,

મળેલી દરેક કિંમતી ક્ષણની ઉજાણી કરજો,


તમે તો છો ઈશ્વરનું અદ્ભૂત અમૂલ્ય સર્જન,

ધરતી પર સૌને ખુશીઓની લ્હાણી કરજો.


મૃત્યુ પછી પણ લોકો તમને હંમેશા યાદ કરે,

એવી તમારી જીવનની કોઈ કહાણી કરજો,


સૌની સાથે હંમેશા તમે હળીમળીને રહેજો,

સૌની ખુશીઓ હંમેશા તમે બમણી કરજો,


તમારું પાત્ર જોઈને ઈશ્વર પણ હરખાય,

એવી જીવનમાં યાદગાર તમે કરણી કરજો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational