Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Tragedy Inspirational

4  

Nayana Charaniya

Tragedy Inspirational

ખુલી કિતાબ

ખુલી કિતાબ

1 min
293


આવ્યું એક પુસતક મારા હાથમાં

જેને વાંચવા લીધું મે મારી પાસમાં,


વાંચવા લાગી ત્યાં અનુભવની આંખો ખૂલતી ગઈ,

જેમ જેમ વંચાઈ એમ જિંદગી જીવાતી ગઈ, 


ક્યાંક કેટલાય નવીન પાત્રોને મળવાનું થયું

તો ક્યાંક કોઈ પાત્રમાં મને જ જોવાનું થયું ! 


ભાગ્ય લખાયું હથેળીની રેખાએ

ભાળ્યું જીવન અનુભવની કેડીએ,


ભાલનું કંકુ ખર્યું પુસ્તક પર લાલ રંગનું ફૂલ બનનીને તારી સંગ,

આ જીવનની મુસાફરીમાં દરેક સફર ખેડ્યો અનુભવને સંગ.


Rate this content
Log in