Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sweta Sardhara " શ્વેત "

Inspirational

4  

Sweta Sardhara " શ્વેત "

Inspirational

ખુદને પત્ર

ખુદને પત્ર

1 min
240


સમય કાઢીને લખ્યો છે ખુદને એક પત્ર

મનનાં દોષો વિરૂદ્ધ ઉઠાવી લે તું શસ્ત્ર,


નકામી બહાર શોધે છે અજાણી સંગત

બની તો જો જરા ખુદની નિ:સ્વાર્થ મિત્ર,


મનના દ્વારે બેસી જોઈ લે અનન્ય છે તું

ના મળે ક્યાંય તારા જેવું કોઈ બીજું પાત્ર,


આટલા પડદા ન રાખ તારા વ્યક્તિત્વ પર

મળે સામે ને તું ઓળખી ન શકે તારું જ ચિત્ર,


દરેક રંગ મિશ્રણ છે એકબીજા રંગોના

બસ એક જ રંગ શ્વેત છે શુદ્ધ ને પવિત્ર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational