STORYMIRROR

Drsatyam Barot

Inspirational Romance

3  

Drsatyam Barot

Inspirational Romance

ખુદા પ્રેમની વફાઇ દે

ખુદા પ્રેમની વફાઇ દે

1 min
13.9K


જો જીવનથી દુખને વિદાઇ દે,

તો જીવનથી સુખને જુદાઇ દે.


જો જીવન છે સુખ દુખ તણી કથા,

સુખદુખની ખરી તું સફાઇ દે.


ખુદા જો મને કરવો હો, દુખી,

તો સાથે રહીને દુહાઇ દે.


ગમે જો નશામાં રહેવું તને,

બધે પ્રેમની તું સુરાઇ દે.


નથી જોઇતા રૂપિયા ઘણાં,

મને બસ તું તારી ભલાઇ દે.


હશે જો થોડી ચાલશે મને,

ભલી જિંદગી તું ખુદાઇ દે.


હશે પ્રેમ તારો દેખ્યો નથી,

મને પ્રેમની તું વફાઇ દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational