Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manjula Bokade

Inspirational

4.5  

Manjula Bokade

Inspirational

ખરી વાસ્તવિકતા

ખરી વાસ્તવિકતા

1 min
267


ગામમાં હોય વડલાની વડવાઈ,

શહેરમાં જોવા ન મળે ભાઈ.

ગામમાં હોય હરિયાળી ક્રાંતિ,

શહેરમાં હોય ઔધોગિક ક્રાંતિ.

              

ગામમાં હોય તાજી શુધ્ધ હવા,

 શહેરમાં પ્રદુષણ અને દવા.

 ગામમાં હોય ઘટાદાર વૃક્ષોની છાયા,

 શહેરમાં સીમેન્ટ ક્રોક્રિટની માયા.


ગામમાં માણસ અને માણસાઈના દીવા,

શહેરમાં દોડધામ અને પૈસાના જીવડાં.

ગામમાં હોય શાંતિ અને સુખ,

શહેરમાં દોડધામ અને દુઃખ


 ગામ છે કુદરતી સૌંદર્યનું પ્રતીક,

 નદી કિનારે રચાતી સંસ્કૃતિનું પ્રતિક

 ગામમાં સમી સાંજનું દ્રશ્ય લાગે ભારે

ક્યાં આવીને ફસાઈ ગયા વાહનોના આરે.


આજ છે ખરી વાસ્તવિકતા,

માનવી સમજ આ વાસ્તવિકતા.

કુદરતના પ્રકોપ ની સમજ રાખ,

શહેરમાં પણ ગામ જેવા વૃક્ષ લગાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational