STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

ખજાનો

ખજાનો

1 min
26.4K


હંમેશાં તારી સ્ફૂર્તિ સૂરજની સવાર જેવી...

બપોર આહ્ લાદક પવનની લહેરખી જેવી...

સાંજ મારા ઉદાસ ચહેરાની ઝાંખપ જેવી...


પણ હ્રદયથી હ્રદયને ગમી ગયો તું....

છે રંગ છે રુપ...

મારા દિલથી જ લૂંટાયેલો તું...

બહુ મોટો ખજાનો છે તું...

માણસ મજાનો છે તું...


તું ખોવાયો છે મારા એકાંતમાં...

તારી ખામી અને ખૂબી મુજમાં વસી...


મારી એકલતા નું એકાંત તું...

તારી યાદોનું સંસ્મરણ હું...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational