STORYMIRROR

Vanaliya Chetankumar

Tragedy

3  

Vanaliya Chetankumar

Tragedy

ખેડૂતો

ખેડૂતો

1 min
162

કેવો આ કમોસમી વરસાદ, કેવો આ વરસાદ,

ખેડૂત ને સતાવનાર કેવો આ કમોસમી વરસાદ,


જમીનમાં પડનાર કેવો આ કમોસમી વરસાદ,

પાક ને બગાડનાર કેવો આ કમોસમી વરસાદ,


ખેડૂતોની દશા બગાડનાર કેવો આ કમોસમી વરસાદ,

ખેડૂતોની મહેનતને પાણીમાં ફેરવનાર કેવો આ વરસાદ,


રાહ જોઈને થાક્યા ત્યારે ના આવ્યો વરસાદ,

હવે જરૂર વગરનો આવ્યો આ કમોસમી વરસાદ,


પાકો ને બાળનાર આ કમોસમી વરસાદ,

મહેનત ને વધારનાર આ કમોસમી વરસાદ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy