Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Tragedy

4  

Bindya Jani

Tragedy

ખબર ન હતી

ખબર ન હતી

1 min
202


તમે મળ્યા હતા, એ વાત સાચી, 

જુદા પડી જશો, ખબર ન હતી. 


સહિયર પંથે ચાલ્યા હતા એ વાત સાચી 

સાથ છોડી દેશો ખબર ન હતી,


મૈત્રી હતી તમારાથી, એ વાત સાચી,

મિત્રતા ભૂલી જશો, ખબર ન હતી,


તમે યાદ આવો છો, એ વાત સાચી,

મને ભૂલી જશો ખબર ન હતી,


કવિતા લખું છું, એ વાત સાચી. 

શબ્દો તમે બની જશો ખબર ન હતી,


મેં સંબંધો વાવ્યા હતાં, એ વાત સાચી 

પણ ખોખલાં નીકળશે ખબર ન હતી. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy