Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

christian saini

Tragedy Others

3  

christian saini

Tragedy Others

ખબર જ ના પડી

ખબર જ ના પડી

1 min
51


ખબર જ ના પડી, ક્યારે એ દુર્ઘટના બની ગઈ કે તું જ એક ઘટના બની ગયો, 


ક્યારે સફરમાં હું એકલી મૂકાઈ ગઈ ખબર જ ના પડી, 

ખબર જ ના પડી કે ક્યારેક તું પણ મારાં આંસુઓનું કારણ બનીશ, 


મારી હસ્તી છબી લોકોની નજરમાં તું 

છબીમાં જ હસ્તી રાખી મૂકી દઈશ, 

જે આંખોમાં લાખો સપના હતાં તું એમાં આંસુ ભરી દઈશ, 


ખબર જ ના પડી હાથમાંથી મારાં સાથ કેવી રીતે છૂટ્યો તારો,

ખબર જ ના પડી કે કેમનું સફર મારી એકલીનું થઈ ગયું,

ખબર જ ના પડી ક્યારે આ દુર્ઘટના બની ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy