STORYMIRROR

MITA PATHAK

Inspirational

3  

MITA PATHAK

Inspirational

ખબર છે ?

ખબર છે ?

1 min
225

નામ તો કુરાન છે

શીખવે ઈમાન છે,


છે પરખ સાચી છતાં,

કેમ દિલ અજાણ છે ? 


નાજ છે તારા ઉપર,

એજ તો ગુમાન છે,


પ્રેમ છે દિલમાં અમર,

વાતનું અભિમાન છે,


થાય છો મૃત્યુ પછી,

જંગનું એલાન છે,


ના ફરે પાછા ચરણ,

થઈ જો હાજર જાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational