STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કેવો અદ્ભુત છે એ ચિત્રકાર

કેવો અદ્ભુત છે એ ચિત્રકાર

1 min
5

સર્જનહાર પણ કેવો અદ્ભુત છે ચિત્રકાર!

નદી,પહાડ, જગતને આપ્યો સુંદર આકાર,

શમણાંઓ જોવા આપી મજાની સુંદર રાત,

શમણાંઓ સાકાર કરવા આપી સુંદર સવાર.

ઈશ્વર કેવી અદભુત છે તારી ચિત્રકારી!

હું દિલથી ખુબ જ છું તારી આભારી,

શબ્દો નથી મારી પાસે તારા શુક્રાના માટે,

રંગોથી રંગી તે મારા જીવનની ક્યારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational