STORYMIRROR

Dashrathdan Gadhavi

Tragedy

3  

Dashrathdan Gadhavi

Tragedy

કેમ ?

કેમ ?

1 min
211

કેમ ?

ગાલ બેસી ગયા આપના,

કેમ બંડી ફાટેલી છે... ?

આટલું જ નહીં હજુ પણ..

પપ્પા મારે કંઈક કહેવું છે. 


કેમ ?

ચંપલ ફાટી કેમ પહેરો તમે ?

કેમ પહેરણ ફાટેલો આ.. ?

આટલું જ નહીં હજુ પણ..

પપ્પા મારે કંઈક કહેવું છે. 


કેમ ?

કેમ તમે દૂધ પીતા નથી ? 

અને ના હાથે ઘડિયાળ પહેરી ?

આટલું જ નહીં હજુ પણ..

પપ્પા મારે કંઈક કહેવું છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy