Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnendu Desai

Tragedy

3  

Purnendu Desai

Tragedy

કડવાહટ

કડવાહટ

1 min
35


સંક્રમણ ના આ સમયમાં, એ કડવાહટ પીવડાવી ગઈ.

હું કડવું પચાવતા શીખી ગયો, એ વાત તો સારી થઈ ગઈ,


ગમતી હતી જે વાતો મારી એને, હવે એ વાતો, સાવ નકારી થઈ ગઈ. 

ખબર નહિ કેમ જવાબ નથી મળતો પણ,

કોશિશો જે કરી, બધી ઊંઘી જ પડી ગઈ.


આપણે હતા, એ હવે તું ને હું જ રહ્યાં, એવી સમજ, આ વખતે આવી ગઈ,

બચી છે હવે માત્ર મીઠી યાદો, એ વાત તો સારી થઈ ગઈ.


મારી ચતુરાઈ પણ જો કેવી આબેહૂબ કામ કરી ગઈ,

હતી જે દોલત સહિયારી એ હવે ફક્ત મારી જ બનીને રહી ગઈ,


હતી જે મારી ઈચ્છા એ, આકાશવાણી બનીને ઊડી ગઈ,

'નિપુર્ણ' ની જે હતી માત્ર, એ કલ્પના પણ હવે રહી ન ગઈ.


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন