STORYMIRROR

MITA PATHAK

Romance

4.0  

MITA PATHAK

Romance

કબૂલાત

કબૂલાત

1 min
12.1K


પ્રેમની આ કેવી કબૂલાત!

બસ તારી જ છે ઈબાદત


હાલ છે મારા બે હાલ

હૃદયમાં છે હલચલ


આંખમાં તારી જ તસ્વીર,

દિલમાં છે મારા હલચલ


મન છે મારુ થનગન

જાણીને તારી કબૂલાત


વરસો પછી થશે મુલાકાત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance