STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

3  

Prahladbhai Prajapati

Inspirational

કાયદો કોના માટે ?

કાયદો કોના માટે ?

1 min
26.7K


રોજની ભોજ્ગડોની માથાપચ્ચી,           

જુઓ દરેક ક્ષેત્રે ગરજે પક્ષપાતી.               

માણસાઈના કથનો હવે જુના થયા,         

વંશજો મૂકી ગયા દાવા પક્ષપાતી.          

સ્વાર્થને એક બાજુનાં જ દ્વાર છે,           

વિરોધનો રામબાણ સાર પક્ષપાતી.       

આમ મન મનાવી જાતને સજાવો,          

વિરોધમાં ખુવારી ન કરે પક્ષપાતી.       

આમ તો કયો સલામતી છે કોઈનીય,       

આચરણે ભય ફરજ હકની ન પક્ષપાતી.     

બની કેવળ કોયડો છે આ જીન્દગી,          

પ્રશ્નો ગુંથેલી જીન્દગી કરે પક્ષપાતી.       

કાયદો જ્ઞાનીને સીધો રાખવામાં,             

અજ્ઞાનીને ક્યાં નડે છે કોઈ પક્ષપાતી.

વશ કરવાના રસ્તા બે પ્રેમ ને જોર જુલ્મ,   

બંને રાખે છે કાયદો પરિણામ પક્ષપાતી.   


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational