કારણ
કારણ
કોરો એ કાગળ હતો,
હું વાંચી શક્યો નહીં.
કારણ માત્ર એક હતું,
હું ભણેલો હતો.
ચાલો ! કોઈ અભણેલા પાસે,
કદાચ તે વાંચી પણ કાઢે.
કોરો એ કાગળ હતો,
હું વાંચી શક્યો નહીં.
કારણ માત્ર એક હતું,
હું ભણેલો હતો.
ચાલો ! કોઈ અભણેલા પાસે,
કદાચ તે વાંચી પણ કાઢે.