કારણ
કારણ


જીવી રહ્યો છું કારણ
તારી યાદોનો સાથ છે,
તૂટ્યો નથી હજુ કારણ,
તારી લાગણીનો સાથ છે.
નથી પડતો એકલો કારણ,
તારી વાતોનો સાથ છે,
સતત ધબકતું હૈયું કારણ,
તારી યાદોનો વાસ છે.
જીવી રહ્યો છું કારણ
તારી યાદોનો સાથ છે,
તૂટ્યો નથી હજુ કારણ,
તારી લાગણીનો સાથ છે.
નથી પડતો એકલો કારણ,
તારી વાતોનો સાથ છે,
સતત ધબકતું હૈયું કારણ,
તારી યાદોનો વાસ છે.