Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Tragedy

3  

Kalpesh Vyas

Tragedy

કારણ ન પૂછો

કારણ ન પૂછો

1 min
364


નિસર્ગ ઉવાચ:


હે માનવ,

વધતા જતા નૈસર્ગિક સંકટનું

   તમે મુજને કોઈ કારણ ન પૂછો,


ઇતિહાસ-ભૂગોળ શિખી લીધા પછી 

   'કેમ લીલોતરી અને કેમ રણ?' ન પૂછો,


કુદરતી રચનાઓને પોતે બદલી

  'રુદ્રરુપ મે કેમ કર્યું ધારણ?' ન પૂછો,


જનસંખ્યાનો વિસ્ફોટ કરીને

   વધતા પ્રદૂષણના મને કારણ ન પૂછો,


જંગલો સિમેંટના ઉભા કરીને  

  'ઘટી રહ્યા છે કેમ અભ્યારણ?' ન પૂછો,


તારણ તમે સહું કાઢી લેજો 

   'મારી વાતોનુંં મને, તમે તારણ ન પૂછો,


માનવનિર્મિત સૌ સમસ્યાનું

   હવે તમે મુજને નિવારણ ન પૂછો.


Rate this content
Log in